GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો.

હરિલાલ કણિયા
એન.એસ. ઠક્કર
ચીમનાલાલ વાણિયા
પી.એન. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
એ દશ્ય મારાથી ભૂલાય એમ નથી.

એ દૃશ્ય હું ભૂલી ગયો.
એ દૃશ્ય હું ભૂલું છું.
એ દૃશ્ય હું ભૂલું એમ નથી.
એ દૃશ્ય હું ભૂલી જઈશ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સરકારનું બજેટ એ સરકારની ___ બતાવે છે.

માત્ર અંદાજિત ખર્ચા
અંદાજિત આવકો અને અંદાજિત ખર્ચા
માત્ર અંદાજિત આવકો
વાસ્તવિક આવક અને ખર્ચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ?

આપેલ બંને
ગુણાત્મક
સંખ્યાત્મક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP