સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વસ્તુનું વર્ષ, 2014માં 700 એકમોનું વેચાણ કરવામાં આવ્યું, વર્ષને અંતે 175 એકમોનો સ્ટોક હતો ત્યારે વર્ષ, 2015માં 925 એકમોનું વેચાણ કરવામાં આવ્યું અને વર્ષને અંતે સ્ટોક 150 એકમોનો હતો. તો વર્ષ 2016માં ઉત્પાદિત થયેલા એકમોની સંખ્યા કેટલી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ કિંમત મુજબ "પાઘડી" ઉદભવેલી હોય ત્યારે જો કોઈ લાંબો સમયગાળો નક્કી ન થયો હોય, તો તેની માંડવાળ માટે હિસાબી ધોરણ - 14માં કેટલો સમય ફરજિયાત દર્શાવેલો છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂના બાંધકામ કિંમત ₹ 22,00,000 અને પડતરમાં માલસામાન અને મજૂરી 2:1 તથા મજૂરી અને અન્ય ખર્ચ 3:2ના પ્રમાણમાં હોય તો માલસામાનની રકમ કેટલી હશે ?