કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

બંડારૂ દત્તાત્રેય
રાજેન્દ્ર અર્લેકર
થાવરચંદ ગેહલોત
મંગુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે COVID-19 રસીકરણ અભિયાન ‘COVID ટીકા સંગ સુરક્ષિત વન, ધન અને ઉદ્યમ' શરૂ કરવા માટે WHO અને UNICEF સાથે ભાગીદારી કરી ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સહકાર મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આદિવાસી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે ?

શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો
અનંતપુરમમાં વીરભદ્ર મંદિર
આપેલ તમામ
ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP