બાયોલોજી (Biology) નીચે પૈકી અસંગત જોડ કઈ છે ? સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત અનાવૃત બીજધારી વનસ્પતિ કઈ છે ? મોરપીંછ પાઈનસ બેનિટાઈટિસ સાયકસ મોરપીંછ પાઈનસ બેનિટાઈટિસ સાયકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? ઊભયજીવી વિહંગ સરીસૃપ સસ્તન ઊભયજીવી વિહંગ સરીસૃપ સસ્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રેફલેસિયા આર્નોલ્ડીનું વજન આશરે કેટલા કિગ્રાનું છે ? 8 7 6 5 8 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ બિંદુવિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ બિંદુવિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)
બાયોલોજી (Biology) ભાજનાવસ્થા એ ભાજનોત્તરાવસ્થાથી કઈ રીતે જુદી પડે છે ? સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા આપેલ તમામ ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન રંગસૂત્રદ્રવ્ય બાબતે સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા આપેલ તમામ ત્રાકતંતુનું સંકોચન થઈ સેન્ટ્રોમિયર વિભાજન રંગસૂત્રદ્રવ્ય બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP