બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ કઈ છે ? ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ડીઓક્સિ રિબોઝ - કીટોઝ પેન્ટોઝ શર્કરા ક્રુકટોઝ - કીટોઝ હેક્સોઝ શર્કરા રિબ્યુલોઝ - આલ્કોઝ પેન્ટોઝ શર્કરા ગેલક્ટોઝ - આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં કોનો સમાવેશ થાય છે ? ઉસ્નીયા આપેલ તમામ પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ઉસ્નીયા આપેલ તમામ પાર્મેલિયા સ્ટ્રીગ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શક્તિ વિનિમય માટે મહત્ત્વનું ખનીજ તત્ત્વ કયું છે ? P Mg Ca Fe P Mg Ca Fe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કઈ ક્રિયા માટે બોરોન અગત્યનું છે ? શર્કરાનું વહન કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન આપેલ તમામ શર્કરાનું વહન કોષવિભાજન પુષ્પ-ફળ સર્જન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હિબિસ્કસ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ? લીંબુ સૂર્યમુખી જાસૂદ ગુલાબ લીંબુ સૂર્યમુખી જાસૂદ ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ? ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP