બાયોલોજી (Biology) કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ? ગ્લુએનીન ગ્લુટામિક ઍસિડ ગ્લિસરોલ ગેલેક્ટોઝ ગ્લુએનીન ગ્લુટામિક ઍસિડ ગ્લિસરોલ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શક્તિ વિનિમય માટે મહત્ત્વનું ખનીજ તત્ત્વ કયું છે ? P Mg Fe Ca P Mg Fe Ca ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? શ્વસન ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ વિઘટન શ્વસન ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ વિઘટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો ? પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ હાઈડ્રોફોબિક બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ એસ્ટર બંધ હાઈડ્રોફોબિક બંધ આયનિક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈન્ફીરી, સુપીરી અને બાયકાર્પેલિટી અનુક્રમે કેટલા ગોત્રો ધરાવે છે ? 6,4,5 4,3,2 6,5,4 3,3,4 6,4,5 4,3,2 6,5,4 3,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીન સંશ્લેષણ દરમિયાન કોષરસમાંથી રીબોઝોમ એમિનોએસિડના પ્રવાહમાંથી ચોક્કસ એમિનોએસિડ જે RNA મેળવે તે RNA ને શું કહે છે ? r - RNA m - RNA DNA t - RNA r - RNA m - RNA DNA t - RNA ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : એમિનોએસિડને કોષરસમાંથી રીબોઝોમ પર વહન કરાવતા RNA ને t - RNA કહે છે.)