બાયોલોજી (Biology) થાયમીન ___ તરીકે વર્તે છે. વિટામિન ઉત્સેચક પ્રોટીન અંતઃસ્રાવ વિટામિન ઉત્સેચક પ્રોટીન અંતઃસ્રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રત્યેક સજીવ કયા પરિબળને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે ? પોતાની પસંદગી પ્રજનન-ક્ષમતા પર્યાવરણનાં પરિબળો આજુબાજુના રહેઠાણથી પોતાની પસંદગી પ્રજનન-ક્ષમતા પર્યાવરણનાં પરિબળો આજુબાજુના રહેઠાણથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઊભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય છે ? અળસિયું જળો આપેલ તમામ યકૃતકૃમિ અળસિયું જળો આપેલ તમામ યકૃતકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ? શ્વાસનળી આપેલ તમામ ઝાલર ફેફસાંપોથી શ્વાસનળી આપેલ તમામ ઝાલર ફેફસાંપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ? વનસ્પતિ સંગ્રહાલય આપેલ તમામ વનસ્પતિ ઉદ્યાન આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય આપેલ તમામ વનસ્પતિ ઉદ્યાન આરબોરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષણ અને અવચૂષણથી પોષણ મેળવતા સજીવો કયા છે ? ત્રિઅંગી અનાવૃત્ત (કોનીફર) દ્વિઅંગી આપેલ તમામ ત્રિઅંગી અનાવૃત્ત (કોનીફર) દ્વિઅંગી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP