બાયોલોજી (Biology) કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ? ગ્લાયકોપ્રોટીન લિપોપ્રોટીન ઈરીથ્રોપ્રોટીન મેટેલોપ્રોટીન ગ્લાયકોપ્રોટીન લિપોપ્રોટીન ઈરીથ્રોપ્રોટીન મેટેલોપ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મહાકાય વડ કયા શહેરમાં છે ? શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ શિબપુર લખનૌ દાર્જિલિંગ વઘઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ? માયોસીન એક્ટિન કેરેટીન ટ્યુબ્યુલીન માયોસીન એક્ટિન કેરેટીન ટ્યુબ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ પ્રસવની દ્રષ્ટિએ કેવાં છે ? અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી અંડપ્રસવી અપત્યઅંડપ્રસવી અને અંડપ્રસવી અપત્યપ્રસવી અપત્યઅંડપ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણથી વિવિધ ભૌગોલિક વિસ્તારોના... પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. નકશાઓ તૈયાર કરી શકાય. વનસ્પતિ સમૂહ તૈયાર કરી શકાય. વનસ્પતિ અને પ્રાણી સમૂહ તૈયાર કરી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં કોષદિવાલ, રંજકકણ અને મોટી રાજધાનીઓ આવેલ છે ? પ્રાણીકોષ વનસ્પતિકોષ જીવાણુ વનસ્પતિકોષ અને જીવાણુ પ્રાણીકોષ વનસ્પતિકોષ જીવાણુ વનસ્પતિકોષ અને જીવાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP