બાયોલોજી (Biology)
એમિનોઍસિડના બંધારણ માટેનું સાચું જૂથ કયું છે ?

કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ
કાર્બોક્સિલ જૂથ, હાઇડ્રોજન સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ
કીટોન જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ
હાઇડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ?

પેકિટીન
ડિપ્લોટીન
ઝાયગોટીન
ડાયકાઈનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ન્યુક્લિઓટાઈડ એટલે___

પ્રોટીન + ન્યુક્લીઓસાઈડ
ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન
ન્યુક્લિઓસાઈડ + ફૉસ્ફેટ
નાઈટ્રોજન બેઈઝ + ફૉસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ?

પ્રજાતિ
કુળ
ગોત્ર
જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP