બાયોલોજી (Biology) નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ? આલ્બ્યુમીન મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન હિમોગ્લોબીન આલ્બ્યુમીન મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભજનાવસ્થામાં રંગસૃત્રિકાઓની સંખ્યા કેટલી હોય છે ? બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં બે સમભાજનમાં અને ચાર અર્ધીકરણમાં એક સમભાજનમાં અને બે અર્ધીકરણમાં અર્ધીકરણ અને સમભાજન બંનેમાં બે બે સમભાજનમાં અને એક અર્ધીકરણમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ? ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ) બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન મિથિયોનીન અને બાયોટીન બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન સિસ્ટીન અને થાયમિન મિથિયોનીન અને બાયોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હોલા અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ? રાનીડી મેગાસ્કોલેસીડી કોલુમ્બિડી બ્લાટીડી રાનીડી મેગાસ્કોલેસીડી કોલુમ્બિડી બ્લાટીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૂર્વાવસ્થા-I ના સંદર્ભમાં અસંગત તબક્કો કયો ? ઈન્ટરકાઈનેસીસ ડિપ્લોટીન લેપ્ટોટીન ડાયકાઈનેસીસ ઈન્ટરકાઈનેસીસ ડિપ્લોટીન લેપ્ટોટીન ડાયકાઈનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP