ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બિલ્હણ ભવભૂતિ ભારવી બાદરાયણ બિલ્હણ ભવભૂતિ ભારવી બાદરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિંદુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દૃષ્ટિ ખૂલી જશે’’ સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદ્દગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા? દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ દયારામ અખો દયાનંદ સરસ્વતી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા જયશંકર 'સુંદરી' પંડિત ઓમકારનાથ ઉમાશંકર જોષી ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ મેઘદૂત ઉપનિષદ વિક્રમાશૌર્ય ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા સવૈયા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP