બાયોલોજી (Biology) હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ? તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી શેમાં વર્ગીકરણનો ઉલ્લેખ થયો છે ? સુશ્રુતસંહિતા આયુર્વેદ મનુરચિત ગ્રંથ યજુર્વેદ સુશ્રુતસંહિતા આયુર્વેદ મનુરચિત ગ્રંથ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉભયજીવી, ઉપાંગવિહીન ચતુષ્પાદ પ્રાણીમાં કોનો સમાવેશ થાય છે ? સાલામાન્ડર દેડકો ઈકથીઓફિશ સાપ સાલામાન્ડર દેડકો ઈકથીઓફિશ સાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ચેતાતંત્ર ધરાવતો સમુદાય કયો છે ? કોષઠાંત્રિ નુપૂરક મૃદુકાય સંધિપાદ કોષઠાંત્રિ નુપૂરક મૃદુકાય સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાની કયા સજીવમાં હોય છે ? નીલહરિત લીલ પેરામેશિયમ હાઇડ્રા જીવાણુ નીલહરિત લીલ પેરામેશિયમ હાઇડ્રા જીવાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાનીનું કાર્ય શું છે ? આસૃતિદાબ સર્જવાનું આપેલ તમામ દ્રવ્યોના સંચયનું દ્રવ્યોનું ઉત્સર્જનનું આસૃતિદાબ સર્જવાનું આપેલ તમામ દ્રવ્યોના સંચયનું દ્રવ્યોનું ઉત્સર્જનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP