બાયોલોજી (Biology) ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ? ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ગ્લોબ્યુલર ક્લોરોફિલ ઈમ્યુનોગ્લોબ્યુલીન માયોસીન ગ્લોબ્યુલર ક્લોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? ભિન્નતા પ્રજનન મૃત્યુ અનુકૂલન ભિન્નતા પ્રજનન મૃત્યુ અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ? જનીન હિસ્ટોન સમવિભાજન અંતઃકોષરસજાળ જનીન હિસ્ટોન સમવિભાજન અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં બીજનિધિ અને જનીન બેંક વિકસાવાય છે. વનસ્પતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણના સ્ટ્રોમામાં કયાં ઘટકો આવેલાં નથી ? 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ વલયાકાર - DNA 70s રિબોઝોમ્સ પ્રોટીન 80s રિબોઝોમ્સ વલયાકાર - DNA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ? સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ સેલાજીનેલા રહાનિયા બેનીટાઈટિસ હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP