બાયોલોજી (Biology) વનસ્પતિમાં આવેલું મહત્ત્વનું સંયુગ્મી પ્રોટીન કયું ? આપેલ તમામ ક્લોરોફીલ પેક્ટિન થાઈલેકોઈડ આપેલ તમામ ક્લોરોફીલ પેક્ટિન થાઈલેકોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) Zn કોની ક્રિયાશીલતા માટે જરૂરી છે ? ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ હાઈડ્રોજીનેઝ ગ્લુકોઝ ફૉસ્ફેટેઝ નાઈટ્રોજીનેઝ કાર્બનિક એનહાઈડ્રેઝ હાઈડ્રોજીનેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુષ્પ, ફળ તેમજ બીજના વિવિધ રંગો શેને આભારી છે ? ઝેન્થોફિલ કેરોટીન આપેલ તમામ એન્થ્રોસાયેનીન ઝેન્થોફિલ કેરોટીન આપેલ તમામ એન્થ્રોસાયેનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેરાથાઈરોઈડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ કર્યો બંધ ધરાવે છે ? પેપ્ટાઈડ ફૉસ્ફોડાય એસ્ટર ગ્લાયકોસિડીક એસ્ટર પેપ્ટાઈડ ફૉસ્ફોડાય એસ્ટર ગ્લાયકોસિડીક એસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ? સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ સાયટોસીન, થાયમીન, યુરેસિલ એડેનીન, ગ્વાનીન, સાયટોસીન સાયટોસીન, થાયમિન થાયમિન, યુરેસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ? ગાલનાકોષ શાહમૃગનું ઈંડું જીવાણુ માઇકોપ્લાઝમ ગાલનાકોષ શાહમૃગનું ઈંડું જીવાણુ માઇકોપ્લાઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP