બાયોલોજી (Biology) ન્યુક્લેઈન ___ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ નિર્બળ એસિડ + નિર્બળ પ્રોટીન ન્યુક્લિઈક ઍસિડ + પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની પ્રક્રિયા થી નવા ઉત્પન્ન થયેલા સજીવો ફરીથી પ્રજનન કરી શકતા નથી. અનુકૂલન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. ફરીથી પ્રજનન કરી શકતા નથી. અનુકૂલન કરી શકતા નથી. પ્રજનન કરતા પહેલા મૃત્યુ પામે. મૃત્યુ પામેલા સજીવોનું સ્થાન લે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ નુપૂરક ઊભયજીવી સંધિપાદ સરીસૃપ નુપૂરક ઊભયજીવી સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? મેલેનીન માયોસીન કેરેટીન કેસીન મેલેનીન માયોસીન કેરેટીન કેસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? ગ્લાયકોજન સેલ્યુલોઝ સ્ટાર્ચ સુક્રોઝ ગ્લાયકોજન સેલ્યુલોઝ સ્ટાર્ચ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એપિયરી એટલે શું ? મધમાખીની માવજત મધમાખી રાખવામાં આવે તે મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખીનું સંકરણ મધમાખીની માવજત મધમાખી રાખવામાં આવે તે મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે મધમાખીનું સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP