ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અકબરે શાંતિલાલ ઝવેરીને કયું બિરુદ આપ્યું હતું ? ગુજરાતના ભામાશા મામા શાહી ઝવેરી નગરશેઠ ગુજરાતના ભામાશા મામા શાહી ઝવેરી નગરશેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સન 1677માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ (છાપખાનુ) ભારતમાં આયાત કર્યુ ? શેઠ ભીકનદાસ ભીમજી પારેખ વીરજી વોરા શાંતિદાસ ઝવેરી શેઠ ભીકનદાસ ભીમજી પારેખ વીરજી વોરા શાંતિદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં કયાં યોજાય છે ? ધાનપુર સંજલી ઝાલોદ જેસવાડા ધાનપુર સંજલી ઝાલોદ જેસવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? એકતારો ભૂંગળ ઢોલક કરતાલ એકતારો ભૂંગળ ઢોલક કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? રાસડા ચાબખી હમચી આપેલ તમામ રાસડા ચાબખી હમચી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ? ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP