બાયોલોજી (Biology) નીચે પૈકી સંગત જોડ શોધો: રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ NADP – સહઉત્સેચક પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ NADP – સહઉત્સેચક પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? ફર્મિક્યુટ્સ આપેલ તમામ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ આપેલ તમામ સ્પાઈરોકીટ સાયનો બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે ? ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાજનાન્તિમાવસ્થા ભાજનોત્તરાવસ્થા પૂર્વાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રામબાણમાં પુષ્પવિન્યાસની ઊંચાઈ કેટલી હોય છે ? 8 મીટર આશરે 6 મીટર 4 મીટર 5 મીટર 8 મીટર આશરે 6 મીટર 4 મીટર 5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની એક શૃંખલા પરના ન્યુક્લિઓટાઈડનો ક્રમ ACGGTTAA હોય, તો તેની સામેની શૃંખલાનો ક્રમ જણાવો. GTAACCTT TGCCAATT CATTGGCC TACCGGTT GTAACCTT TGCCAATT CATTGGCC TACCGGTT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે ? પ્રાણીજ સ્ટાર્ચ ગ્લાયકોજન તૈલીબિંદુઓ આપેલ તમામ પ્રાણીજ સ્ટાર્ચ ગ્લાયકોજન તૈલીબિંદુઓ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP