બાયોલોજી (Biology) ઈનોલેઝની સક્રિયતા માટે ખનિજતત્વનું સાચું જૂથ કયું ? Mg, Mn, Zn Cu, Zn, Mo Mg, Ca, V Mg, Zn, B Mg, Mn, Zn Cu, Zn, Mo Mg, Ca, V Mg, Zn, B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ ઊભયજીવી નુપૂરક સંધિપાદ સરીસૃપ ઊભયજીવી નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કસનળીમાં સ્ટાર્ચનું દ્રાવણ લો. તેમાં લાળરસ ભેળવો. હવે આ કસનળીને pH 2 - 8 અને 38° C તાપમાને રાખો. થોડી વાર પછી તેમાં આયોડિન નાખીને અવલોકન કરતા શું જોવા મળે છે ? વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી રંગહીન અને સ્વાદહીન પ્રવાહી વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી રંગવિહીન અને ગળ્યું પ્રવાહી વાદળી રંગ અને સ્વાદે ગળ્યું પ્રવાહી રંગહીન અને સ્વાદહીન પ્રવાહી વાદળી રંગ ધરાવતું સ્વાદહીન પ્રવાહી રંગવિહીન અને ગળ્યું પ્રવાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાલના તબક્કે વિશ્વમાં ઓળખાયેલી જાતિઓ...... 27 થી 29 લાખ 37 થી 40 લાખ 7 થી 18 લાખ 17 થી 18 લાખ 27 થી 29 લાખ 37 થી 40 લાખ 7 થી 18 લાખ 17 થી 18 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ શોધો : ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા ક્રોટોનીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા પામિટીક ઍસિડ - સંતૃપ્ત ફેટીઍસિડ - લાંબી શૃંખલા બ્યુટિરીક ઍસિડ - સંતૃપ્ત ફેટીએસિડ - લાંબી શૃંખલા ઓલિક એસિડ - અસંતૃપ્ત ફેટીઍસિડ - ટૂંકી શૃંખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ? મધ્યપર્ણપેશી આપેલ તમામ અધઃસ્તર અધિસ્તર મધ્યપર્ણપેશી આપેલ તમામ અધઃસ્તર અધિસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP