બાયોલોજી (Biology)
ભૌતિક અને રાસાયણિક બંને રીતે કોષમાં કયા મહત્તમ મહાઅણુ પરિવર્તનશીલ જોવા મળે છે ?

પ્રોટીન
લિપિડ
કાર્બોદિત
ન્યુક્લિઈક ઍસિડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસકંકાલના સૂક્ષ્મનલિકાઓ કયા દ્રવ્યની બનેલ છે ?

કેરેટીન
માયોસીન
ટ્યુબ્યુલીન
એક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ?

ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ
સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ
સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ
હેલોફિલ્સ, મિથેનોઝેન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાર્બોદિતયુક્ત સંયુગ્મી પ્રોટીન કયું છે ?

ઈરીથ્રોપ્રોટીન
લિપોપ્રોટીન
મેટેલોપ્રોટીન
ગ્લાયકોપ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તેમાં ફર્નરી, કન્ઝર્વેટરી, કુત્રિમ જળાશય અને આર્કિડિયમ વિકસાવાય છે ?

વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ
પ્રાણી સંગ્રહાલય
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP