બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ બિંદુવિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)
બાયોલોજી (Biology) નીચે આપેલ જોડકાં જોડો: કૉલમ-I (i)RNA (ii) હિમોગ્લોબીન (iii) સ્ટેરોઈડ (iv) સ્ટાર્ચકૉલમ-II(p) સંચીત નીપજ (q) પ્રોટીન સંશ્લેષણ (r) વાયુનું વહન (s) જાતીય અંતઃસ્ત્રાવ i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q i-r, ii-s, iii-p, iv-q i-q, ii-s, iii-r, iv-p i-q, ii-r, iii-s, iv-p i-s, ii-r, iii-p, iv-q i-r, ii-s, iii-p, iv-q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજનનની ક્રિયા માટે જવાબદાર ખનીજ તત્ત્વ કયું છે ? Cu Na B Mn Cu Na B Mn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) શક્તિ વિનિમય માટે મહત્ત્વનું ખનીજ તત્ત્વ કયું છે ? P Mg Fe Ca P Mg Fe Ca ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જ્યોતકોષો કયા કાર્ય સાથે સંકળાયેલા છે ? ઉત્સર્જન પરિવહન શ્વસન પાચન ઉત્સર્જન પરિવહન શ્વસન પાચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ? ભાજનોત્તરાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ભાજનોત્તરાવસ્થા-II ભાજનાવસ્થા-I ભાજનાવસ્થા-II ભાજનોત્તરાવસ્થા-I ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનોત્તરાવસ્થા-I માં દ્વિધ્રુવીય ત્રાકના સંકોચન સાથે સમજાત રંગસૂત્રની જોડના રંગસૂત્ર અલગ-અલગ ધ્રુવ તરફ ગતિ કરે છે, જેની રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે.)