બાયોલોજી (Biology) કૉલેજન શું છે ? કાર્બોદિત તંતુમય પ્રોટીન ગોળકાર પ્રોટીન લિપિડ કાર્બોદિત તંતુમય પ્રોટીન ગોળકાર પ્રોટીન લિપિડ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : કોલાજન તંતુથી રચાયેલું પ્રોટીન છે.)
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે શું વિકસાવાય છે ? જનીન બેંક ગ્રીનહાઉસ હર્બેરીયમ પુસ્તકાલય જનીન બેંક ગ્રીનહાઉસ હર્બેરીયમ પુસ્તકાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? બીજાશય યોજી પરાગવાહિની પરાગાસન બીજાશય યોજી પરાગવાહિની પરાગાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે..... પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ અંગિકા-અંગ-પેશી-દેહ પેશી-કોષ-અંગ-દેહ કોષ-અંગતંત્ર-પેશી -દેહ મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ અંગિકા-અંગ-પેશી-દેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વારા કરે છે ? અચલબીજાણુ પલિધબીજાણુ એક પણ નહિ ચલબીજાણુ અચલબીજાણુ પલિધબીજાણુ એક પણ નહિ ચલબીજાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડીઓમાં કેવા ડીંભ જોવા મળે છે ? એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા ટોર્નેરિયા પેરેનકાયમ્યુલા એમ્ફીબ્લાસ્ટુલા પ્લેનુલા ટોર્નેરિયા પેરેનકાયમ્યુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP