ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ઇન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ?

સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી
ભોગાવો-મોરધારના ડુંગરમાંથી
લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી
શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP