બાયોલોજી (Biology) કોલાજન કોનાથી ભરપૂર છે ? ગ્લુટામીક ઍસિડ સેરીન ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ ગ્લુટામીક ઍસિડ સેરીન ગ્લાયસીન એસ્પાર્ટિક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એન્ટીબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ? યીસ્ટ મશરૂમ પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ પેનિસિલિયમ મ્યુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ક્રોમેટોગ્રાફી પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર બ્લોટિંગ પેપર ક્રોમેટોગ્રાફી પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ? પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ પોલિપેપ્ટાઈડ પોલિમર પોલિઝોમ્સ પોલિસેકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ? કુળ જાતિ પ્રજાતિ ગોત્ર કુળ જાતિ પ્રજાતિ ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અલભ્ય જનીનોની જાળવણી માટે કઈ વ્યવસ્થા હોય છે ? બીજ નિધિ જનીન બેંક બીજ બેંક જર્મપ્લાઝમ બેંક બીજ નિધિ જનીન બેંક બીજ બેંક જર્મપ્લાઝમ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP