બાયોલોજી (Biology) સૌથી સરળ અમિનોઍસિડ કયો છે ? ટાયરોસીન એસ્પરજીન એલેનીન ગ્લાયસીન ટાયરોસીન એસ્પરજીન એલેનીન ગ્લાયસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકોને અનુક્રમે શું કહે છે ? માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ એપોથેસિયમ, પેરિથેસિયમ માયકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ વિષમજન્યુ, સમજન્યુ એપોથેસિયમ, પેરિથેસિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ? પેપ્ટાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ એસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ ફોસ્ફોડાયએસ્ટર બંધ એસ્ટર બંધ ડાય-સલ્ફાઈડ બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચારખંડયુક્ત હૃદય ધરાવતા સરીસૃપમાં કોનો સમાવેશ થાય છે ? મગર કાચિંડો કાચબો કેમેલિયોન મગર કાચિંડો કાચબો કેમેલિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાયનોફ્લેજેલેટ્સનો સમાવેશ શેમાં થાય છે ? વનસ્પતિસૃષ્ટિ પ્રોટિસ્ટા પ્રાણીસૃષ્ટિ મોનેરા વનસ્પતિસૃષ્ટિ પ્રોટિસ્ટા પ્રાણીસૃષ્ટિ મોનેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અપુષ્પી વનસ્પતિના કેટલા વિભાગ છે ? ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP