Gujarat Police Constable Practice MCQ Part - 3 સી.આર.પી.સી. કલમ -144 હેઠળ કરાયેલા ત્રાસદાયક બાબતો અથવા ભયના સંદેશના તાકીદના હુકમ કર્યાની તારીખથી કેટલા સમય સુધી અમલમાં રહેશે ? ત્રણ માસ સુધી એક માસ સુધી 20 દિવસ સુધી બે માસ સુધી ત્રણ માસ સુધી એક માસ સુધી 20 દિવસ સુધી બે માસ સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ન્યુમોનિયાના રોગોમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે ? મુત્રપિંડ હ્રદય મગજ ફેફસાં મુત્રપિંડ હ્રદય મગજ ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પીઠુ શબ્દ એ ___ માટે પ્રચલિત છે. દારૂ પીવાની જગ્યા માટે ગોળના કારખાના માટે અનાજના ગોદામ માટે ખાંડના કારખાના માટે દારૂ પીવાની જગ્યા માટે ગોળના કારખાના માટે અનાજના ગોદામ માટે ખાંડના કારખાના માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જીલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે ? TDO DDO કલેકટર વિકાસ કમિશ્નર TDO DDO કલેકટર વિકાસ કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? ચેમ્સફર્ડ કર્ઝન મિન્ટો હાર્ડિંગ્સ ચેમ્સફર્ડ કર્ઝન મિન્ટો હાર્ડિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો સાંકેતિક ભાષામાં "TEAN" ને "YJFS" લખવામાં આવે તો "CREATE" ને કઈ રીતે લખાય ? HWJFYJ HWFJYZ HWFJZY HWFYZJ HWJFYJ HWFJYZ HWFJZY HWFYZJ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP