ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? પાટણ પોરબંદર નવસારી કચ્છ પાટણ પોરબંદર નવસારી કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયુ નૃત્ય શ્રમજીવી વર્ગ સાથે સંકળાયેલું છે ? મેરાયો નૃત્ય માંડવા નૃત્ય ઘેરિયા નૃત્ય ટિપ્પણી નૃત્ય મેરાયો નૃત્ય માંડવા નૃત્ય ઘેરિયા નૃત્ય ટિપ્પણી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નદી અને તેના ઉદ્ભવ સ્થાન અંગે કઈ જોડ બંધબેસતી નથી ? ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી ભોગાવો-મોરધારના ડુંગરમાંથી લીંબડી ભોગાવો-ભીમોરાના ડુંગરમાંથી શેત્રુંજી-ગીરની ઢુંઢીની ટેકરીઓમાંથી સૂકભાદર-ચોટીલા પાસેના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા નૃત્યમાં હુડીલા ગવાય છે ? અશ્વ નૃત્ય તુટ મેરાયો મેર અશ્વ નૃત્ય તુટ મેરાયો મેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિનેગોગ કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ? શીખ યહૂદી ખ્રિસ્તી બૌદ્ધ શીખ યહૂદી ખ્રિસ્તી બૌદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP