GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું પ્રમાણ 7:5 છે. ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7 : 6 થાય ? 180 60 720 120 180 60 720 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 1, 2, 3, 4 3, 2, 4, 1 4, 2, 1, 3 3, 2, 1, 4 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? આણંદ પેટલાદ નવસારી અમદાવાદ આણંદ પેટલાદ નવસારી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. “આવર્તનિયમ” (b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકેનું બિરૂદ પામેલા(c) પ્રકાશના પ્રકિર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર(d) તત્વના પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર(1) નિલ્સ બોહર(2) ડૉ. સી. વી. રામન(3) કાર્લ લિનિયસ (4) મેન્ડેલિફ a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 a-2, b-3, d-1, c-4 b-2, a-1, d-3, c-4 c-3, d-4, a-1, b-2 d-1, b-3, c-2, a-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP