બાયોલોજી (Biology) બહુકોષકેન્દ્રકી પરિસ્થિતિ સર્જાય છે કારણ કે, તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. તેમાં કોષરવિભાજન થતું નથી. તેમાં અંત્યાવસ્થા આવતી નથી. તેમાં કોષકેન્દ્ર વિભાજન થતું નથી. તેમાં કોષ વારંવાર વિભાજન પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે, કારણ કે, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, કોષો તેનું કાર્યક્ષમ કદ જાળવી રાખે. અલિંગી પ્રજનન દ્વારા બે બાળ પેદા કરે. તે બધા કોષમાં રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિરકોષો સતત બદલાય, ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાયરનોઈડ્સ શાના બનેલા હોય છે ? મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ મધ્યસ્થ પ્રોટીન અને ફરતે મેદ આવરણ કેન્દ્રસ્થ પ્રોટીન અને સ્ટાર્ચ આવરણ કેન્દ્રસ્થ સ્ટાર્ચ અને ફરતે પ્રોટીન આવરણ કેન્દ્રસ્થ ન્યુક્લિઈકઍસિડ અને પ્રોટીન આવરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : પાયરેનોઈડ્સ નાના ગોળાકાર પ્રોટીન ઘટકો છે. જેના પર સ્ટાર્ચ જમા થયેલ હોય છે. લીલ કે દ્વિઅંગીના હરીતકણમાં તે જોવા મળે છે.)
બાયોલોજી (Biology) G1 તબક્કામાં કઈ ક્રિયા થાય છે ? આપેલ તમામ ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ DNA નું સંશ્લેષણ સૂક્ષ્મનલિકાનું સર્જન આપેલ તમામ ઉત્સેચક, RNA, પ્રોટીન, સંશ્લેષણ DNA નું સંશ્લેષણ સૂક્ષ્મનલિકાનું સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? આઈકલર આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ આઈકલર આર.એચ. વ્હીટેકર કરોલસ લિનિયસ થીઓફેસ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP