બાયોલોજી (Biology)
અર્ધીકરણ કોષવિભાજન એટલે___

કોષની સંખ્યા અડધી થવી.
કોષના કદ અડધા થવા.
કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષચક્રના તબક્કા માટે નીચે પૈકી શું સાચું છે ?

A – કોષરસનું વિભાજન
C – કોષકેન્દ્રીય વિભાજન
D - સંશ્લેષિત તબક્કો
B – ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ?

ચલબીજાણુ
ચલબીજાણુ અને અંચલબીજાણુ
અંચલબીજાણુ
પલિધબીજાણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયો અણુ ચરબીનો મુખ્ય બંધારણીય ઘટક તરીકે વર્તે છે ?

ગેલેક્ટોઝ
ગ્લિસરોલ
ગ્લુટામિક ઍસિડ
ગ્લુએનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP