બાયોલોજી (Biology) રંગસૂત્ર પાતળા તંતુ જેવા દેખાય એ કયા તબક્કાનું સૂચન કરે છે ? ડાયકાઈનેસીસ પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ડાયકાઈનેસીસ પેકિટીન લેપ્ટોટીન ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ? વિઘટન શ્વસન ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ વિઘટન શ્વસન ઘનભક્ષણ પ્રવાહીભક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IARI એટલે, ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ એગ્રિકલ્ચર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એરોનોટિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ એગ્રિકલચલર રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિગેઝિસ ઉત્સેચક શક્તિ ક્યાંથી ઉપયોગમાં લે છે ? GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી GDP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી ATP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી AMP ના પાયરોફોસ્ફેટ બંધમાંથી GTP ના પાપરોફોસ્ફેટ બંધમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ? તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે. તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે. પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે. તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ? 28 nm 20 nm 25 nm 30 nm 28 nm 20 nm 25 nm 30 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP