બાયોલોજી (Biology)
આંતરકોષ વિભાજન એટલે___

વ્યતિકરણ
ઈન્ટરકાઈનેસીસ
સિનસીટીયમ
સાયનેપ્સિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્ટફિંગ એટલે...

પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા.
પ્રાણીઓને દબાણ આપી રાખવા.
પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા.
પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.
તે સંયુગ્મી પ્રોટીન છે.
તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે.
તે શ્વસનવાયુનું વહન કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ?

સગવડભરી વર્ગ વ્યવસ્થા
સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો
સજીવોનું નામાધિકરણ
અર્થકારક જૂથ-વહેંચણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગ્લાયકોજનનું પાચન થઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ ?

ગ્લિસરાલ્ડીહાઈડ
ગ્લુકોઝ
માલ્ટોઝ
રિબોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP