બાયોલોજી (Biology) સ્વસ્તિક ચોકડીનો આધાર કોના પર છે ? રંગસૂત્રની લંબાઈ પર રંગસૂત્રની સંખ્યા પર જનીનોની સંખ્યા પર જનીનોની અદલાબદલી પર રંગસૂત્રની લંબાઈ પર રંગસૂત્રની સંખ્યા પર જનીનોની સંખ્યા પર જનીનોની અદલાબદલી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉત્સેચકીય પ્રક્રિયા કોના દ્વારા અવરોધક બને. પ્રક્રિયક અંતીમનીપજ ઉત્સેચક તાપમાન વધારો પ્રક્રિયક અંતીમનીપજ ઉત્સેચક તાપમાન વધારો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint : ગ્લુકોઝ + ATP હેસાકોયનેઝ →હેસોકાયનેઝ ગ્લુકોઝ 6 – ફોસ્ફેટ + ADP (અંતિમ નીપજ)(અવરોધક હોય તો અંતીમ નીપજ ન મળે.)
બાયોલોજી (Biology) નીચે પૈકી અસંગત જોડ કઈ છે ? DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP DHAP – ટ્રાયોઝ શર્કરા - શ્વસન સ્ટાર્ચ - હેક્સોઝ શર્કરા - વનસ્પતિ સુક્રોઝ - ડાયસેકેરાઈડ - ફળ રીબોઝ – પેન્ટોઝ શર્કરા - ATP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમાજનમાં ભાજનોત્તરાવસ્થા ભાજનાવસ્થાથી કઈ રીતે અલગ પડે છે ? રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસુત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાની સંખ્યા સમાન હોય. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાની સંખ્યા અડધી હોય. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: સમભાજનના ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રની રંગસૂત્રિકા એકબીજાથી છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે.)
બાયોલોજી (Biology) હરિતકણવિહીન સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? લીલ લાઈકેન ફૂગ સાઈઝોફાયટા લીલ લાઈકેન ફૂગ સાઈઝોફાયટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં બર્હિકંકાલ તરીકે કઈ રચના આવેલ છે ? વાળ આપેલ તમામ શીંગડાં નખ અને ખરી વાળ આપેલ તમામ શીંગડાં નખ અને ખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP