કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ ક્ષેત્રોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'એક બ્લોક, એક ઉત્પાદન' યોજના શરૂ કરી ?

બિહાર
આસામ
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ બનશે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
મનપ્રીતસિંહ
એમ.સી.મેરીકોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP