બાયોલોજી (Biology) અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ? સમજાત રંગસૂત્રનું અલગીકરણ રંગસૂત્રકાઓનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ સમજાત રંગસૂત્રનું અલગીકરણ રંગસૂત્રકાઓનું અલગીકરણ DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ લિંગી રંગસૂત્રનું અલગીકરણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: એકકીય સંખ્યાની જાળવણી માટે રંગસૂત્રિકાને અલગ કરે છે.)
બાયોલોજી (Biology) કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ? ગોલ્ગીકાય રિબોઝોમ્સ રસધાની લાઈસોઝોમ ગોલ્ગીકાય રિબોઝોમ્સ રસધાની લાઈસોઝોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષવિભાજન દરમિયાન કઈ અંગીકા દ્વિધ્રુવીય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ? કશા પક્ષ્મ ગોલ્ગીકાય તારાકેન્દ્ર કશા પક્ષ્મ ગોલ્ગીકાય તારાકેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ડાઈકાયનેસીસના અંતમાં શું થાય છે ? જનીનોની અદલાબદલી રંગસૂત્ર દૂર ખસે કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. પૂર્ણ રંગસૂત્ર સંકોચન જનીનોની અદલાબદલી રંગસૂત્ર દૂર ખસે કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ લુપ્ત થાય. પૂર્ણ રંગસૂત્ર સંકોચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એમ્ફિઓક્સસનો સમાવેશ શામાં થાય છે? શીર્ષમેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી પુચ્છમેરુદંડી શીર્ષમેરુદંડી અમેરુદંડી પૃષ્ઠવંશી પુચ્છમેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માર્કેન્શિયા અને માર્સિલિયાનો સમાવેશ અનુક્રમે શેમાં થાય છે ? ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી દ્વિઅંગી, ત્રિઅંગી ત્રિઅંગી, દ્વિઅંગી દ્વિઅંગી, એકાંગી એકદળી, દ્વિદળી દ્વિઅંગી, ત્રિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP