બાયોલોજી (Biology) ગુજરાતમાં ડેરીઉદ્યોગના પ્રણેતા કોણ છે ? વર્ગીસ કુરિયન ફહિયાન હુબેર વેનસ વર્ગીસ કુરિયન ફહિયાન હુબેર વેનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ધ્રુવીય અને ઋણવીજભાર યુક્ત R જૂથ ધરાવતો એમિનોએસિડ કયો છે ? આર્જિનીન એસ્પાર્ટિ ઍસિડ મિથિયોનીન થ્રિયોનીન આર્જિનીન એસ્પાર્ટિ ઍસિડ મિથિયોનીન થ્રિયોનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ કયું છે ? સીકોઈયા રેફલેસિયા ઝામિયા પિગ્મિયા રામબાણ સીકોઈયા રેફલેસિયા ઝામિયા પિગ્મિયા રામબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે. કણાભસૂત્ર રિબોઝોમ લાઇસોઝોમ હરિતકણ કણાભસૂત્ર રિબોઝોમ લાઇસોઝોમ હરિતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પૃથ્વી પરના મહત્તમ જૈવિક અણુ કાર્બોદિતનું નિર્માણ કોના દ્વારા થાય છે ? વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ ફૂગ, લીલ, બૅક્ટેરિયા કેટલાક બૅક્ટેરિયા, લીલ, લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ, ફૂગ, લીલ વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ ફૂગ, લીલ, બૅક્ટેરિયા કેટલાક બૅક્ટેરિયા, લીલ, લીલી વનસ્પતિ લીલી વનસ્પતિ, ફૂગ, લીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાનો અન્ય વિદ્યાશાખાઓ સાથેના સંકલનથી નવી વર્ગીકરણ પદ્ધતિ કઈ વિકસી ? જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા આપેલ તમામ જૈવરાસાયણિક વર્ગીકરણવિદ્યા કોષ વિદ્યાકીય વર્ગીકરણવિદ્યા આંકડાકીય વર્ગીકરણવિદ્યા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP