કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ચીન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? થાવરચંદ ગેહલોત બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર મંગુભાઈ પટેલ થાવરચંદ ગેહલોત બંડારૂ દત્તાત્રેય રાજેન્દ્ર અર્લેકર મંગુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ? રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ જાપાન અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP