ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ? તારંગા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર દાંતા ડુંગર પર ગિરનાર ડુંગર પર તારંગા ડુંગર પર શેત્રુંજય ડુંગર પર દાંતા ડુંગર પર ગિરનાર ડુંગર પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માગસર માસમાં ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા પ્રસંગે ભાયા નૃત્ય થાય છે. આ નૃત્યનું અનિવાર્ય વાદ્ય કયું છે ? પાવરી તાડપું (ડોબરું) નરહિલો પીસવો-પીસવી પાવરી તાડપું (ડોબરું) નરહિલો પીસવો-પીસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ઇન્દુલાલ યાજ્ઞિક શામળદાસ ગાંધી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી કયું લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી ? સાંઢણી મેરાયો કાનુડો ચાળો સાંઢણી મેરાયો કાનુડો ચાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ગરાસીયા ધોડિયા મીના રાઠવા ગરાસીયા ધોડિયા મીના રાઠવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃતિ સાથે જોડાયેલ છે ? અંધશાળા બહેરા મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ અંધશાળા બહેરા મૂંગાની શાળા પેરાપ્લેજીયા હોસ્પિટલ અનાથ આશ્રમ પ્રવૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP