GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારત અને ચીન સિવાય નીચેના પૈકી કયા દેશોનું જૂથ મ્યાનમાર સાથે સરહદ ધરાવે છે ?

થાઈલેન્ડ, લાઓસ અને બાંગ્લાદેશ
થાઈલેન્ડ, વિયેટનામ અને મલેશિયા
બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને વિયેટનામ
કંબોડીયા, લાઓસ અને મલેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા સ્પેસ મિશને સૌ પ્રથમવાર ચંદ્ર ઉપર પાણી હોવાની બાબતની પુષ્ટિ કરી છે ?

લોંગ્જીયાંગ-I, CNSA
ચંદ્રયાન-I, ઈસરો
એપોલો-11, નાસા
સર્વેયર-1, નાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે.

મૂત્રપિંડની પથરી
ધમનીઓ કઠણ બનવા
શીરાઓ કઠણ બનવા
યકૃત સરિહોસિસ (Cirrhosis)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ___ ધરાવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
વિદ્યુત ઊર્જા
ગાજવીજ (Thunder) ઊર્જા
સૌર ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયો ખડક આરસના ખડકમાં રૂપાંતરિત થાય છે ?

શેલ (Shale)
રેતી પથ્થર
ડોલોમાઈટ
કોલસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બ્લુ મુન (Blue Moon) ની ઘટના ___ છે.

જો પૂર્ણિમા કેલેન્ડર મહિનામાં ત્રણ વાર દેખાય.
આપેલ પૈકી એક પણ નહીં
જો એક જ કેલેન્ડર મહિનામાં બીજી પૂર્ણિમા દેખાય.
જો બીજી પૂર્ણિમા એક કેલેન્ડર વર્ષમાં સતત બે મહિના દેખાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP