GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 સામાન્ય રીતે કોલેસ્ટેરોલ સ્તર ___ સાથે સંબંધિત હોય છે. મૂત્રપિંડની પથરી ધમનીઓ કઠણ બનવા શીરાઓ કઠણ બનવા યકૃત સરિહોસિસ (Cirrhosis) મૂત્રપિંડની પથરી ધમનીઓ કઠણ બનવા શીરાઓ કઠણ બનવા યકૃત સરિહોસિસ (Cirrhosis) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતમાં ___ વેરા સિવાયના તમામ પરોક્ષ કરવેરા GST હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. સીમા શુલ્ક સુખસુવિધા કર (Luxury Tax) મૂલ્ય વર્ધિત કર આબકારી જકાત સીમા શુલ્ક સુખસુવિધા કર (Luxury Tax) મૂલ્ય વર્ધિત કર આબકારી જકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં ભારત સરકારે ખોવાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવા ___ વેબ પોર્ટલનો આરંભ કર્યો છે. https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) https://cpir.gov.in (સેન્ટ્રલ પોલીસ આઈડેન્ટીટી રજીસ્ટર) https://ceir.gov.in (સેન્ટ્રલ ઈક્વીપમેન્ટ આઈડેન્ટીટી રજીસ્ટર) https://cser.gov.in (સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ઈક્વીપમેન્ટ રજીસ્ટર) https://cair.gov.in (સેન્ટ્રલ એજન્સી આઈડેન્ટીટી રજીસ્ટર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 બાહ્ય વ્યાપારી ઋણ (External Commercial Borrowings) (ECBs) ___ દ્વારા વધારી શકાય છે. એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) આપેલ તમામ FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ એક્ઝીમ (EXIM) બેન્ક ઓફ ઈન્ડિયા બંદર વ્યવસ્થા મંડળ (Port Trusts) આપેલ તમામ FDI મેળવવાપાત્ર તમામ કંપનીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આપેલ પૈકી કોઈ નહીં શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે. ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે. સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે. આપેલ પૈકી કોઈ નહીં શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે. ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે. સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 2014 માં ભારતે નગોયા રાજદ્વારી કરાર (Nagoya Protocol) માં જોડાવવાની ઘોષણ કરી. નગાયા પ્રોટોકોલ નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? આબોહવા પરિવર્તન ગરીબી નાબૂદી જૈવ વૈવિધતા પરમાણુ સંધિ આબોહવા પરિવર્તન ગરીબી નાબૂદી જૈવ વૈવિધતા પરમાણુ સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP