કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. આપેલ બંને સંરક્ષણ મંત્રાલયે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ફરિયાદ નિવારણ એપ્લિકેશન લૉન્ચ કરી છે. આપેલ પૈકી એક પણ નહીં આ એપ્લિકેશન સંરક્ષણ મંત્રાલયે IIT દિલ્હીની મદદથી વિકસિત કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના કેટલામાં મુખ્યમંત્રી બન્યા ? 9મા 10મા 12મા 11મા 9મા 10મા 12મા 11મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ? 29 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ? રોહન બોપન્ના એક પણ નહીં સોમદેવ દેવવર્મન સુમિત નાગલ રોહન બોપન્ના એક પણ નહીં સોમદેવ દેવવર્મન સુમિત નાગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ? અમિત શાહ રાજીવ ભાટીયા અમિતાભ કાન્ત નરેન્દ્ર મોદી અમિત શાહ રાજીવ ભાટીયા અમિતાભ કાન્ત નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આંધ્ર પ્રદેશના ક્યા સ્મારકને આદર્શ સ્મારક યોજના અંતર્ગત પસંદ કરવામાં આવ્યું છે ? આપેલ તમામ અનંતપુરમમાં વીરભદ્ર મંદિર ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો આપેલ તમામ અનંતપુરમમાં વીરભદ્ર મંદિર ગુંટુરના નાગાર્જુનકોંડાના સ્મારકો શ્રીકાકુલમના સાલિહુંડમમાં બૌદ્ધ અવશેષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP