ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નાટ્ય સંપદા - જસવંત ઠાકર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ કાકા કાલેલકર નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન નરહરિ પરીખ શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન નરહરિ પરીખ શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? ભૃગુપુર સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુકચ્છ ભૃગુપુર સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુકચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ચુનીલાલ આશારામ ભાવસાર અમૃતલાલ ઠક્કર સાંકળચંદ પટેલ જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) તારંગા પર આવેલ સુંદર પ્રતિમાવાળું જૈન મંદિર કયા જૈન તીર્થંકરને સમર્પિત છે ? અજિતનાથ પાર્શ્વનાથ આદિનાથ મલ્લીનાથ અજિતનાથ પાર્શ્વનાથ આદિનાથ મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP