સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.રાજીવ રાજા હાર સરોજ જીવંત રાજા હાર સરોજ જીવંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપણે શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. કવચ આત્મરક્ષણ અટકાવ સંબંધિત કવચ આત્મરક્ષણ અટકાવ સંબંધિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) દોહ્યલુ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. કઠિન વ્હાલું સહેલુ મોટુ કઠિન વ્હાલું સહેલુ મોટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.અણગાર ઘર વિનાનું અણસાર બિનઆવડતવાળું કલ્પના ઘર વિનાનું અણસાર બિનઆવડતવાળું કલ્પના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દીદાર સદન વદન આનન દીદાર સદન વદન આનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક પ્રવાસ સુધી પલંગ સંપૂર્ણ પ્રવાસ સુધી પલંગ સંપૂર્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP