સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.બંધકી બગી બંધન વેશ્યા પ્રાર્થના બગી બંધન વેશ્યા પ્રાર્થના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્પાપ નિષ્કલંક સ્વચ્છ રજોગુણ નિષ્પાપ નિષ્કલંક સ્વચ્છ રજોગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી લાલ સીધ્શ્રુ રકત નદી લાલ સીધ્શ્રુ રકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ મુલાયમ સ્નિગ્ધ નાજુક વાસવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.સંભ્રમે ભ્રમણ કરનાર ચિંતાતુર ભ્રમિત થયેલું પ્રદક્ષિણા કરતું ભ્રમણ કરનાર ચિંતાતુર ભ્રમિત થયેલું પ્રદક્ષિણા કરતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. આનલ અનિલ ઉપેક્ષા વાતચીત આનલ અનિલ ઉપેક્ષા વાતચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP