સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.નિપાત આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ આશ્ચર્ય પમાડે તે ચપટી વગાડવી તે પાંદડા વગરનું હોય તે જેનું મૂળ હોય તેવો શબ્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો ચિંતા કરવી ટહુકી જજો પોંહચી જજો મળીને જજો ચિંતા કરવી ટહુકી જજો પોંહચી જજો મળીને જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન પ્રમાણ વિશ્વાસ પતિનો મિત્ર પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? દામિની નિશિ યામિની શર્વરી દામિની નિશિ યામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ નિસ્વાર્થ આતુરતા સ્વાભિમાન કડકપણું નિસ્વાર્થ આતુરતા સ્વાભિમાન કડકપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લાંછન કાલિમા બટ્ટો કાલિકા લાંછન કાલિમા બટ્ટો કાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP