સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી લતા મંજીરા ઝાલર ચળકાટ લતા મંજીરા ઝાલર ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ દૂધ પગે લાગવું તે પીણું પિયુષ દૂધ પગે લાગવું તે પીણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દૂઝે સ્પર્શે બોલે ટપકે નિહાળે સ્પર્શે બોલે ટપકે નિહાળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નિમિત સ્તુતિ નીતિ ભાગ્ય નિમિત સ્તુતિ નીતિ ભાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સોબતી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. મિત્ર સહભાગી સંગ સહોદરડ મિત્ર સહભાગી સંગ સહોદરડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ચંદ્રિકા કૌમુદી ચંદ્ર જ્યોત્સના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP