સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગહ્વર બખોલ સરોવર આશિષ કૂવો બખોલ સરોવર આશિષ કૂવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘નમસ્કાર'નો સામાનાર્થી નથી ? કલાન્ત વંદન જુહાર પ્રણિપાત કલાન્ત વંદન જુહાર પ્રણિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ હાથી સવિતા હોડી સૂર્ય હાથી સવિતા હોડી સૂર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિયતિ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. લલચાવનાર વહીવટ અગમ્ય ધર્માચરણ લલચાવનાર વહીવટ અગમ્ય ધર્માચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.દ્રવ્ય વસુ તસુ પશુ પાણી વસુ તસુ પશુ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક પ્રવાસ સંપૂર્ણ સુધી પલંગ પ્રવાસ સંપૂર્ણ સુધી પલંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP