સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કશિશ ઉપહાર નસીબ સંમોહન પ્રયાસ ઉપહાર નસીબ સંમોહન પ્રયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દિગ્મૂઢ તિરસ્કૃત ગમગીન આશ્ચર્યચકિત આનંદ વિભોર તિરસ્કૃત ગમગીન આશ્ચર્યચકિત આનંદ વિભોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ઘાંખ સ્વાભિમાન કડકપણું નિસ્વાર્થ આતુરતા સ્વાભિમાન કડકપણું નિસ્વાર્થ આતુરતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો વ્યસ્ત વ્યસન સંગતિ મહાવરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પગે લાગવું તે પીણું પિયુષ દૂધ પગે લાગવું તે પીણું પિયુષ દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પિપાસા તૃષા પિધાન તરસ પિપાસા તૃષા પિધાન તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP