સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ભેષજ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ઓસડ ભેંસ આસ્વાદ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. જોખમ આનાકાની વેર મનન જોખમ આનાકાની વેર મનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ વિદ્વાન પંડિત વેશ્યા કોવિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.દયિત દયાથી ભરેલું પ્રિય દયનિય આનંદીત દયાથી ભરેલું પ્રિય દયનિય આનંદીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબતી સખા રફીક સોબત સોબતી સખા રફીક સોબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP