સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જંબાલ જંતુ કાદવ પથ્થર જંગલ જંતુ કાદવ પથ્થર જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? ઉડપ શકુન્ત શકુનિ વિહંગ ઉડપ શકુન્ત શકુનિ વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઉદધિ માખણ સરિતા અબ્ધિ આપગા માખણ સરિતા અબ્ધિ આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સામાનાર્થી નથી ? શર્વરી નિશા દામિની યામિની શર્વરી નિશા દામિની યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.જયણા સંસ્કાર એકાસણા જતન પારણા સંસ્કાર એકાસણા જતન પારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તૃષા પિપાસા તરસ પિધાન તૃષા પિપાસા તરસ પિધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP