સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉદદ્ધિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નદી ઝરણું સરોવર સમુદ્ર નદી ઝરણું સરોવર સમુદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘અગ્નિ’નો સામાનાર્થી નથી ? અનિલ વહિન વૌશ્વાનર પાવક અનિલ વહિન વૌશ્વાનર પાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.ભેષજ આસ્વાદ ઓસડ ભેંસ વેશ આસ્વાદ ઓસડ ભેંસ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'કાનન' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. આનન જંગલ કામિની કામણ આનન જંગલ કામિની કામણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દ આપો: 'સ્વાન્ત' પરમાત્મા સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ પરમાત્મા સ્વમાન નિજાનંદ હૃદય, અંતઃકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP